HomeGujaratવાંકાનેર નજીક સિરામિક ફેકટરીના શેડમાં ચઢેલો મજુરનું નીચે પટકાતા મોત

વાંકાનેર નજીક સિરામિક ફેકટરીના શેડમાં ચઢેલો મજુરનું નીચે પટકાતા મોત

વાંકાનેર તાલુકાના જેતપરડા ગામમાં આવેલા મલ્ટી સ્ટોન ગ્રેનેટો નામની ફેકટરીમાં ગઈ કાલે એક મજુર ફેકટરીના શેડ પર પતરા ચઢ્યો હતો તે દરમિયાન અચાનક તે નીચે પડ્યો હતો જેથી ગંભીર રીતે ઈજા પહોચતા બેશુદ્ધ હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો બનાવ બાદવાંકાનેર સીટી પોલીસે અકસ્માત મોત અંગે નોધ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW