વાંકાનેર: મીલ પ્લોટ ચોકમાં જાહેરમાં વર્લી મટકાનો જુગાર રમી રમાડતા એક ઈસમને વાંકાનેર સીટી પોલીસે ઝડપી પાડયો છે.
વાંકાનેર મીલ પ્લોટ ચોકમાં જાહેરમાં વર્લી મટકાનો જુગાર રમી રમાડતા એક ઈસમ હનીફભાઇ બચુભાઈ ભટ્ટી (ઉ.વ.૬૨) રહે. વાંકાનેર સિપાઈ શેરી નં -૨ તા. વાંકાનેર વાળાને રોકડ રકમ રૂ.૧૧૬૦૦ નાં મુદ્દામાલ સાથે વાંકાનેર સિટી પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

