HomeGujaratવાંકાનેરના રાતાવીરડા ગામે જુગાર રમતા પાંચ શકુની ઝડપાયા

વાંકાનેરના રાતાવીરડા ગામે જુગાર રમતા પાંચ શકુની ઝડપાયા

વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતા પાંચ જુગારીઓને વાંકાનેર તાલુકા પોલીસની ટીમે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી.

વાંકાનેર તાલુકાના રાતાવરીડા ગામે આરોપી હનાભાઇ દેવરાજભાઇ ઉકેડીયા પોતાના રહેણાંક મકાનમાં જુગાર રમતા હનાભાઇ દેવરાજભાઇ ઉકેડીયા, ચંદુભાઇ સોમાભાઇ ઉકેડીયા, મહેશભાઇ જીણાભાઇ મેરજીયા, બળદેવભાઇ હેમુભાઇ ઉકેડીયા અને દેવાભાઇ રામસંગભાઇ રીબડીયા ને રોકડ રકમ રૂ. ૧૬,૦૫૦ સાથે ઝડપી પાડી વાંકાનેર તાલુકા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW