HomeGujaratટંકારાના ઘુનડા(સ) ગામે યુવાને ઝેરી દવા ગટગટાવી

ટંકારાના ઘુનડા(સ) ગામે યુવાને ઝેરી દવા ગટગટાવી

30 વર્ષીય યુવાન ધર્મેન્દ્રકુમાર ચંદુલાલ બરાસરા(રહે.ગામ.ઘુનડા(સ) તા.ટંકારા)એ નવાગામ અને ધુનડા(સ) વચ્ચેઆવેલા ખેતરમાં કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જતા વધુ સારવાર અર્થે મોરબી સરકારી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા.ફરજ પર હાજર તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા.આ બનાવ અંગે ટંકારા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW