HomeGujaratસ્વચ્છતા સર્વેકક્ષણ ની ટીમ મોરબી નગર પાલિકા કચેરીમાં પણ એક આંટો મારશે...

સ્વચ્છતા સર્વેકક્ષણ ની ટીમ મોરબી નગર પાલિકા કચેરીમાં પણ એક આંટો મારશે તો સફાઈની સ્થિતિ સામે આવશે

સ્વચ્છતા સર્વેક્ષણ 2023 અંતર્ગત મોરબી પાલિકામાં ચાલી રહેલી કામગીરીની ચકાસણી માટે એક ટીમ થર્ડ પાર્ટી ટીમ મોરબી પાલિકા આવી હતી અને અલગ અલગ જગ્યાએ ચાલતી કામગીરી નું નીરક્ષણ કર્યુ હતું અને શહેરની સફાઈ કામગિરી સમીક્ષા કરી હતી જોકે મોરબી નગર પાલિકા કચેરીના પાછળના ભાગ માં વર્ષોજૂના સફાઈ ના વાહનો ભંગાર હાલતમાં પડ્યા છે આં સિવાય બીજા જૂની સિટી બસ, લોડર સહિતના સાધનો પડ્યા છે સર્વેક્ષણ ની ટીમ એકવાર આં સાધનોની મુલાકાત લઈ તપાસ કરે તો ડોર ટુ ડોર સાધનોની કેવી સ્થિતિ છે અને સફાઈ કામગિરી કેવી થાય તેનો સાચો ચિતાર મળી શકે 

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW