HomeGujaratમોરબીમાં ફરી એકવાર વીજ ચોરો પર પીજીવીસીએલના તવાઈ ૨૫૮ કનેક્શન માં ચોરી...

મોરબીમાં ફરી એકવાર વીજ ચોરો પર પીજીવીસીએલના તવાઈ ૨૫૮ કનેક્શન માં ચોરી પકડી૧.૧૪ કરોડનો દંડ ફટકાર્યો

મોરબી શહેર અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં મોટા પાયે વીજ ચોરી થતી હોવાની અનેકવાર ફરિયાદ ઉઠતી હતી અને તેના કારણે પીજીવિસી
એલ ને મોટાં પાયે વિજલોસ થતો હોય છે અને તેના કારણે પીજિવિસી એલ ની ટીમ દ્વારા અવાર નવાર સઘન ચેકીંગ ડ્રાઇવ ચલાવતી રહે છે જિલ્લામાં બે મહિના પહેલાં વીજ ચેકીંગ ડ્રાઇવ હાથ ધર્યા બાદ ગત તા૭થી૧૧ ઓગસ્ટ દરમિયાન ફરી એકવાર સમગ્ર જિલ્લાના ચેકીંગ ડ્રાઇવ યોજી હતી આં ડ્રાઈવમાં મોરબી ઉપરાંત અંજાર, ભુજ જામનગર સહિતના અલગ અલગ જિલ્લાની ચેકીંગ ટીમ જોડાઈ હતી ને ચેકીંગ કામગિરી હાથ ધરી હતી. અલગ અલગ ટીમ દ્વારા મોરબી શહેર ગ્રામ્ય વિસ્તારમાં ચેકીંગ કામગીરી હાથ ધરી હતી અને મોરબી જિલ્લાના રહેણાક વિસ્તાર ૧૮૫૫ કનેક્શનમાં રુંmm અને ૧૭૦ કોમર્શિયલ કનેક્શન. મળી કુલ ૨૦૨૫ કનેક્શન ચેકીંગ કર્યા હતા જેમાંથી૨૨૮ રેસિ. જ્યારે ૩૦ કોમર્શિયલ કનેક્શન માં
ગેર રીતી સામે આવી હતી.
આ વીજ ચોરીની રકમ જોઈએ તો કોમર્શિયલ કનેક્શનમાં૨૪.૧૫ લાખ જ્યારે રેસિડન્ટ માં૯૦.૩૬ લાખ એમ કુલ ૧ કરોડ૧૪ લાખ ૪૭ હજારની વીજ ચોરી પકડી પાડી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW