HomeGujaratમોરબીના ગાળા ગામના પાટિયા પાસે બેકાબુ ડમ્પર ડીસ્પેલ બોર્ડના થાંભલા સાથે અથડાતા...

મોરબીના ગાળા ગામના પાટિયા પાસે બેકાબુ ડમ્પર ડીસ્પેલ બોર્ડના થાંભલા સાથે અથડાતા ચાલકનું મોત

મોરબી માળિયા નેશનલ હાઈવે પર આવેલા ગાળા ગામના પાટિયા પાસે રાત્રીના સમયે જીજે 3 ટી ૯૫૪૯ નંબરનો ટ્રક પુર ઝડપે જઈ રહ્યો હતો તે અચાનક કોઈ કારણસર બેકાબુ બન્યો હતો અને નેશનલ હાઇવે ઓથોરીટીના બોર્ડ સાથે ધડાકાભેર અથડાયો હતો અકસ્માત એટલો ગંભીર હતો કે દીસ્પેલ બોર્ડનો થાંભલો નીચેથી ઉખડી ટ્રકની કેબીન પર પડતા ચાલકનું મોત થયું હતું

ઘટનાની જાણ થતા મોરબી ફાયર વિભાગની ટીમ તેમજ મોરબી 108ની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ડમ્પર ચાલકનો મૃતદેહ બહાર કાઢી પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ મોકલવા તજવીજ હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW