HomeGujaratસમલૈંગિક લગ્નને માન્યતા ન આપવા મોરબીથી અવાજ ઉઠયો,જિલ્લા કલેકટરને આવેદનપત્ર અપાયું

સમલૈંગિક લગ્નને માન્યતા ન આપવા મોરબીથી અવાજ ઉઠયો,જિલ્લા કલેકટરને આવેદનપત્ર અપાયું

દેશની સુપ્રીમ કોર્ટમાં હાલ સુનવણી ચાલી રહી છે. કોર્ટમાં સમલૈંગિક લગ્નને માન્યતા આપવા અરજી કરનાર અરજદાર તેનો પક્ષ મુકવામાં આવ્યો હતો તો સરકાર દ્વારા પણ આ બાબતે પોતાનો પક્ષ રાખ્યો છે જોકે હાલ હજુ આ અંગે હાઇકોર્ટમાં સુનવણી ચાલી રહી છે.જોકે બીજી તરફ સમલૈંગિક સંબંધોને માન્યતા ન આપવા બાબતે અલગ અલગ સ્થળોએ માગણી ઉઠી રહી છે. ત્યારે મોરબીના પણ આ બાબતે વિરોધ શરૂ થયો છે.આ મુદ્દે આજે મહિલા સંગઠન દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું.
સમલૈંગિક લગ્નને કાનૂની માન્યતા ન આપવાના આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,710SubscribersSubscribe

TRENDING NOW