મોરબી શહેરના ચિત્રકૂટ સોસાયટીમાં રહેતા 22 વર્ષના યુવક રવિ અંબારામભાઈ ગાંભવા નામના યુવકે આજે બપોરના સમયે પોતાના જ ઘરમાં એકલો હતો તે દરમિયાન અચાનક ફાંસો લગાવી આપઘાત કરી લીધો બનાવની જાણ થતા પરિવારજનો સિવિલ હોસ્પિટલ લઇ ગયા હતા જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો અને મૃતદેહ પીએમ અર્થે ખસેડવા તજવીજ હાથ ધરી હતીબનાવ અંગે એ ડીવીઝન પોલીસે આપઘાત મોત અંગે નોધ કરી તપાસ હાથ ધરી છે

