મોરબી તાલુકાના લુંટાવદર ગામ નજીક આવેલ ડીઝા નોન વુવેન કારખાના ના લેબર કવાર્ટરમા રહેતા અને મજુરી કામ કરતા મોહીત સૈનીએ ગત ગુરુવારેના રોજ અચાનક કોઈ કારણસર ફાંસો લગાવી આપઘાત કર્યો હતો બનાવની જાણ થતા ફેક્ટરીના લોકોને જાણ થતા તેને મોરબી સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ફરજ પરના તબીબે યુવકને મૃત જાહેર કરી પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો બનાવ અંગે તાલુકા પોલીસે એડી નોધ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

