HomeGujaratમોરબી જીલ્લામાં શનિવારે વધુ 18 દર્દી કોરોના પોઝીટીવ

મોરબી જીલ્લામાં શનિવારે વધુ 18 દર્દી કોરોના પોઝીટીવ

મોરબી જિલ્લામાં વધી રહેલા કૉરોનાંનાં કેસ વચ્ચે શનિવારે 1166 દર્દીના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાંથી18 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.આ18 કેસમાં સૌથી વધુ મોરબી શહેરમાં 6 ગ્રામ્યના4 કેસ નોંધાયા હતા આં ઉપરાંત વાકાનેર નગરપાલિકા વિસ્તાર 2 લોકો કોરોના પોઝિટિવ નોંધાયા હતા. આ ઉપરાંત ટંકારામાં પણ એક સાથે5 દર્દી પોઝિટિવ નોંધાયા છે.જ્યારે હળવદમાં માત્ર 1 કેસ પોઝિટીવ નોંધાયા છે.જિલ્લામાં માળિયા મિયાણા નાં એક દર્દી ડીસ્ચાર્જ થતાં એક્ટિવ કેસનો આંકડો 78 પર પહોચી ગયો છે મોરબી જીલ્લામાં કોરોનાનાં આજ દિન સુધીમાં. 10992 કેસ નોંધાયા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW