મોરબી ઝુલતાપૂલ દૂર્ઘટનામાં પ્રથમ દ્રષ્ટિએ મોરબી નગરપાલિકાના અધિકારી ને પદાધીકારીઓની જવાબદારી સામે આવી હતી તો ૯ મહિના જેટલો સમય થવા છતાં સામાન્ય સભા બોલાવી નં હતી જેથીશહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ દ્વારા અગાઉ નોટિસ આપી જવાબ રજૂ કરવા સૂચના આપી હતી જેથી પાલિકાએ પોતાની પાસે કોઈ દસ્તાવેજ ન હોય તપાસ કમિટી ડોક્યુમેન્ટ ની નકલ આપે જવાબ રજૂ કરશે તેવું જણાવ્યુ હતુ જે બાદ શહેરી વિકાસ વિભાગે તપાસ કમિટી દ્વારા જાહેર કરેલ રિપોર્ટ ની નકલ આપી વહેલી તકે જવાબ રજૂ કરવા તાકીદ કરી છે . ગઈકાલે નાયબ સચિવ દ્વારા મોરબી નગરપાલિકાના પ્રમુખને સુપરસીડ કરવા અંગેની કારણદર્શક નોટીસ ફટકારવામા આવી છે. શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગ દ્વારા મોરબી નગરપાલિકાના કારણદર્શક નોટિસ પાઠવી હતી અને 23 01 2023 ના રોજ 2654થી મોરબી નગરપાલિકાની ખાસ સામાન્ય સભા 23012023ના ઠરાવની નકલ સામે નગરપાલિકાને ગુજરાત નગરપાલિકા અધીનીયમ 1963ની કમલ -263 હેઠળ કારણદર્શક નોટિસ પાઠવી હતી અને કાગળ તથા આધાર પુરાવા પૂરા પાડવા વિનંતી કરવામાં આવી હતી આ નોટિસમાં એસ. આઇ. ટી દ્વારા રજુ કરવામાં આવેલા પ્રાથમિક અહેવાલની નકલો પણ દર્શાવવામાં આવી હતી અને નોટિસમાં જણાવવામાં આવ્યું હતું કે વિલંબ કર્યા વગર વહેલામાં વહેલી નોટિસનો જવાબ આપવામાં આવે અને કાર્યવાહી કરવામાં આવે તેવું નાયબ સચિવએ નોટિસમાં જણાવ્યું હતુંઝુલતા દૂર્ઘટનામાં મોરબી નગરપાલિકાને શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ દ્વારા બીજી વખત સુપરસીડ કરવાની નોટીસ ફટકારવામા આવી છે. ગઈકાલે નાયબ સચિવ દ્વારા મોરબી નગરપાલિકાના પ્રમુખને સુપરસીડ કરવા અંગેની કારણદર્શક નોટીસ ફટકારવામા આવી છે. શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગ દ્વારા મોરબી નગરપાલિકાના કારણદર્શક નોટિસ પાઠવી હતી અને 23 01 2023 ના રોજ 2654થી મોરબી નગરપાલિકાની ખાસ સામાન્ય સભા 23012023ના ઠરાવની નકલ સામે નગરપાલિકાને ગુજરાત નગરપાલિકા અધીનીયમ 1963ની કમલ -263 હેઠળ કારણદર્શક નોટિસ પાઠવી હતી અને કાગળ તથા આધાર પુરાવા પૂરા પાડવા વિનંતી કરવામાં આવી હતી આ નોટિસમાં એસ. આઇ. ટી દ્વારા રજુ કરવામાં આવેલા પ્રાથમિક અહેવાલની નકલો પણ દર્શાવવામાં આવી હતી અને નોટિસમાં જણાવવામાં આવ્યું હતું કે વિલંબ કર્યા વગર વહેલામાં વહેલી નોટિસનો જવાબ આપવામાં આવે અને કાર્યવાહી કરવામાં આવે તેવું નાયબ સચિવએ નોટિસમાં જણાવ્યું હતું

