HomeGujaratમોરબીમાં નામ બદલી સગીરા સાથે ઓળખાણ કર્યા બાદ દુષ્કર્મ આચરનાર વિધર્મી શખ્સ...

મોરબીમાં નામ બદલી સગીરા સાથે ઓળખાણ કર્યા બાદ દુષ્કર્મ આચરનાર વિધર્મી શખ્સ ઝડપાયો

મોરબી શહેરમાં રહેતી એક સગીરા સાથે આસિફ મામદ મકરાણી નામના sએક વિધર્મી શખ્સ દ્વારા હિન્દુ ધર્મમાં હોય તેવું ખોટું નામ રાખીને વર્ષ પહેલાં ઓળખાણ કરી હતી. તેની અને મિત્રતા કરી હતી અને સગીરાને લલચાવી ફોસલાવી હતી અને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું હતું .તેમજ સગીરાના કામના સ્થળે જઇ શખ્સ લગ્ન માટે દબાણ કરતા આરોપીના ત્રાસથી કંટાળી સગીરાએ આસિફ મકરાણી વિરુધ્ધ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી ફરિયાદ આધારે પોલીસે આરોપી આસિફ મકરાણીને ઝડપી લીધો હતો અને પોકસો એકટ અંતર્ગત ગુન્હો નોંધી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,450SubscribersSubscribe

TRENDING NOW