HomeGujaratરાજકોટના આઠ વિધાનસભા મતક્ષેત્રમાં ઉત્સાહભેર મતદાન શરૂઃ રાજકોટ મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા,...

રાજકોટના આઠ વિધાનસભા મતક્ષેત્રમાં ઉત્સાહભેર મતદાન શરૂઃ રાજકોટ મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુએ મતદાન કર્યું.

રાજકોટના આઠ વિધાનસભા મત વિસ્તારોમાં ઉત્સાભેહ મતદાનનો પ્રારંભ થયો છે. જિલ્લામાં તમામ બેઠકો પર નાગરિકો મતદાન માટે ઉમટી રહ્યા છે.
લોકશાહીના અવસર એવા વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ના પ્રથમ તબક્કામાં રાજકોટ શહેરના મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા અને તેમનાં ધર્મપત્ની પી.જી.વી.સી.એલના જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર શ્રીમતી પ્રિતી શર્માએ મતદાનના પ્રથમ કલાકમાં જ મતદાન કરી લોકશાહીના અવસરની ઉજવણી કરી હતી. મ્યુનિસિપલ કમિશનરશ્રીએ લોકશાહીના પર્વમાં રાજકોટના મતદારોને મતદાન કરીને અનુરોધ કર્યો હતો.

જિલ્લા ચૂંટણી અધિકારી અરૂણ મહેશ બાબુ અને તેમનાં ધર્મપત્ની મતી મીનાક્ષીએ બૂથ નં. ૨૮૭, રૂમ નં.૧૬, આઈ.પી મિશન હાઈસ્કુલ ખાતે તેમના અમૂલ્ય મતાધિકારનો ઉપયોગ કરીને સૌને મતદાન કરવા અપીલ કરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW