HomeGujaratમોરબીમાં આવતીકાલે ભાજપના ધારાસભ્ય પદના ઉમેદવાર કાંતિ અમૃતિયાના કાર્યલયનું ઉદ્ઘાટન

મોરબીમાં આવતીકાલે ભાજપના ધારાસભ્ય પદના ઉમેદવાર કાંતિ અમૃતિયાના કાર્યલયનું ઉદ્ઘાટન

મોરબી સહીત રાજ્યભરમાં ચુંટણી પડઘમ તેજ થઇ ચુક્યા છે રાજ્કીય પક્ષના ઉમેદવાર પણ જાહેર થઇ ચુક્યા છે ત્યારે ધીમે ધીમે ચુંટણી પ્રચાર તેજ થવા લાગ્યો છે મોરબીમાં પણ ભાજપ દ્વારા કાંતિ અમૃતિયાના નામની જાહેરાત કરતાની સાથે કાંતિ લાલ અમૃતિયા દ્વારા ચુંટણી પ્રચાર શરુ કરી દીધો છે અને ગ્રામ્ય વિસ્તારમાં પ્રચાર કરી રહ્યા છે તો બીજી તરફ શહેરી વિસ્તારમાં પણ ચુંટણી કાર્યાલય શરુ કરવામાં આવી રહ્યું છે મોરબી શહેરના શનાળા રોડ પર આવેલ સરદાર બાગ સામે આવેલ વાડીમાં કાર્યાલય શરુ કરવા તમામ તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે સોમવારે સાંજે 5 કલાકે કાર્યાલયનું ઉદ્ઘાટન પણ કરવામાં આવશે
આ કાર્યાલયનું પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે અને આ તકે પભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતી કવાડિયા સાંસદ મોહન કુંડારિયા અને સાંસદ વિનોદ ચાવડા હાજરી આપશે આ ઉપરાંત રાજ્ય મંત્રી બ્રીજેસ મેરજા,ટંકારા બેઠકના ઉમેદવાર દુર્લભજી દેથરીયા વાંકાનેર બેઠકના ઉમેદવાર જીતુભાઈ સોમાણી હળવદ બેઠકના ઉમેદવાર પ્રકાશ વરમોરા સહિતના હાજર રહેશે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,450SubscribersSubscribe

TRENDING NOW