HomeGujaratCentral Gujaratવડોદરામાં પતિ,પત્ની ઓર વોનો કિસ્સો, ઘરના એ જ દેવાવાળી કરી

વડોદરામાં પતિ,પત્ની ઓર વોનો કિસ્સો, ઘરના એ જ દેવાવાળી કરી

વડોદરા શહેરમાં પતિ,પત્ની ઓર વોના કિસ્સાએ ભારે ચર્ચા જગાવી છે. ગર્લફ્રેન્ડને મળવા આવેલા પતિને પત્નીએ રંગે હાથે ઝડપી પાડયો. પતિના આડા સબંધની શંકાના આધારે પરિવારે વોચ ગોઠવી હતી. દેડિયાપાડાનો આધેડ મજનુ આજે ગર્લફ્રેન્ડને મળવા વડોદરા આવ્યો અને બરાબરનો ફસાયો હતો. જાહેરમાં મારામારી થતા લોકોમાં ઉત્તેજના વ્યાપી હતી કે આ બધું શું થઇ રહ્યું છે.

મારથી ઇજાગ્રસ્ત યુવતીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. ઇજાગ્રસ્ત યુવતીએ બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સમગ્ર ઘટનાના CCTV વિડીયો સામે આવ્યા છે. આધેડ જ્યાં ગર્લફ્રેન્ડને મળવા ઉભો રહ્યો ત્યાં જ તેની પત્ની અને બાળકો ત્રાટક્યા અને જાહેરમાં ફિલ્મી દૃશ્યો સર્જાયા. પત્ની અને બાળકોએ તેના પતિની પ્રેમિકા યુવતીને મારી. જાહેર રસ્તા પર મારકૂટના દૃશ્યો જોઈ લોકો પણ બે ઘડી સ્તબ્ધ થઇ ગયા હતા.

પત્ની અને બાળકો એ મળી ગર્લફ્રેન્ડ ને જાહેરમાં જ ઝૂડી નાખી હતી.જાહેરમાં મારામારી થતા લોકોમાં ઉત્તેજના વ્યાપી હતી કે આ બધું શું થઇ રહ્યું છે. મારથી ઇજાગ્રસ્ત યુવતીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. ઇજાગ્રસ્ત યુવતીએ બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સમગ્ર ઘટનાના CCTV વિડીયો સામે આવ્યા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW