HomeGujaratવાંકાનેર :રોલેકસ સિરામિકમાં 3 વર્ષની બાળકી છતપરથી નીચે પટકાઈ, કમકમાટી ભર્યું મોત

વાંકાનેર :રોલેકસ સિરામિકમાં 3 વર્ષની બાળકી છતપરથી નીચે પટકાઈ, કમકમાટી ભર્યું મોત

વાંકાનેર તાલુકાના ઢુવા નજીક આવેલ રોલેકસ સિરામિક નામની ફેકટરીમાં મજુરી કામ કરતા શૈલેશભાઈ વજાભાઈ ગરાશીયાની 3 વર્ષની દીકરી પુજાબેન ક્વાર્ટરની છત પર રમતી હતી તે દરમિયાન અકસ્માતે નીચે પડી ગઈ હતી જેના કારણે પૂજાને માથામાં અને શરીરના અન્ય ભાગમાં ગંભીર ઈજા પહોચી હતી બનાવ બાદ ઈજાગ્રસ્ત હાલતમાં મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરી હતી. બનાવ અંગે વાંકાનેર તાલુકાપોલીસે અકસ્માત મોત અંગે નોધ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW