HomeGujaratનીતિન પટેલને ઢોરે હડફેટે લેતા ઇજા

નીતિન પટેલને ઢોરે હડફેટે લેતા ઇજા

મહેસાણાના કડી ખાતે યોજાયેલી ભાજપની તિરંગા યાત્રામાં ગુજરાતના ભૂતપૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલને ગાયે અડફેટે લીધા હતા. રસ્તે ફરતા ઢોરે હડફેટે લેતા તેમના પગે ઇજા થઇ છે.

તેમને તાકીદે નજીકના દવાખાનમાં લઈ જઈને સારવાર કરવામાં આવી છે. ડોક્ટરે જણાવ્યું હતું કે તેમને પગે સામાન્ય ઇજા થઈ છે. મહેસાણા કડીમાં પણ યોજાઈ હતી. આ યાત્રામાં સ્થાનિક ધારાસભ્ય, નેતાઓ અને નાગરિકો જોડાયા હતા. તેમા કડીના ભૂતપૂર્વ ધારાસભ્ય અને હાલમાં મહેસાણાના ધારાસભ્ય તથા રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ પણ જોડાયા હતા. પણ નીતિન પટેલને ગાયે અડફેટે લેતાં એમને ઇજા પહોંચી છે. સારવાર હેતુ એમને હોસ્પિટલ ખસેડાયા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW