HomeGujaratવાંકાનેર પાલિકાને શહેરી વિકાસે સુપરસિડ જાહેર કરી, અડધી રાત્રે પ્રમુખ,સમિતિ ચેરમેનની ઓફિસને...

વાંકાનેર પાલિકાને શહેરી વિકાસે સુપરસિડ જાહેર કરી, અડધી રાત્રે પ્રમુખ,સમિતિ ચેરમેનની ઓફિસને સીલ કરાઈ

મોરબી જિલ્લાની વાંકાનેર નગરપાલિકામાં ભાજપના ચૂંટાયેલ સદસ્યોના મતથી અપક્ષ ઉમેદવાર પાલિકા પ્રમુખ બન્યા બાદથી અલગ અલગ વિવાદ ચાલી રહ્યો હતો દરમિયાન શહેરી વિકાસ વિભાગ દ્વારા પાલિકા ચીફ ઓફિસર તેમજ પ્રમુખને નોટિસ આપી અલગ-અલગ મુદ્દાઓને લઈને પાલિકાને સુપર સીટ કેમ ન કરવી તે અંગે ખુલાસો આપવા જણાવ્યું હતું જે બાદ પાલીકા પ્રમુખ કોર્ટમાં ગયા હતા કોર્ટમાં જવાની પણ ચીમકી આપી હતી. દરમિયાન પણ ગમે ત્યારે પાલિકા સુપરહિટ થાય તેવા વર્તાઈ રહ્યા હતા લાંબા સમયથી જેની અસર કરશે વહી રહી હતી તે નિર્ણય શહેરી વિકાસ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે અને શનિવારના રોજ મોરબી જિલ્લાની વાંકાનેર નગરપાલિકાને સુપર સીટ કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો તેમ જ અડધી રાત્રે વાંકાનેર પાલિકા પ્રમુખ તેમજ વિવિધ સમિતિના ચેરમેનની ઓફિસોને સીલ કરવામાં આવી હતી તેમજ અલગ અલગ દસ્તાવેજને પણ જપ્ત કરવામાં આવ્યા હતા. વાંકાનેર નગરપાલિકાને સુપર સિડ કરવા અંગેની જાહેરાત થયા બાદ ઇન્ચાર્જ ચીફ ઓફિસર સંદીપ સિંહ ઝાલા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW