HomeGujaratમોરબીના વીરપરમાં આરોપીને પકડવા ગયેલી પોલીસની ટીમ ઉપર હૂમલો, બેની ધરપકડ

મોરબીના વીરપરમાં આરોપીને પકડવા ગયેલી પોલીસની ટીમ ઉપર હૂમલો, બેની ધરપકડ

મોરબીના વીરપર પાસે આરોપીને પકડવા માટે ગયેલી ટંકારા પોલીસ સ્ટેશનની એલસીબીની ટીમ ઉપર હુમલો થયો હતો. જેમાં બે આરોપીની પોલીસે ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી સીટીએ ડિવિઝન, બિ ડિવવિઝન અને વાંકાનેર શહેર પોલીસ સ્ટેશનના મારામારીના ગુનામાં નાસતા ફરતા આરોપીઓની ધરપકડ કરવા માટે ગયેલી પોલીસની ટીમ ઉપર હુમલો થયો હતો. આ હુમલામાં પોલીસકર્મીઓને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત પોલીસ જવાનોએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનનમાં હુમલો કરનાર સામે ફરિયાદ નોંધાવી હતી. ઈજાગ્રસ્ત પોલીસ કર્મીઓની ફરિયાદના આધારે ટંકારા પોલીસે હુમલાખોર આરોપી નવઘણ મોહન બાંભવા અને મચ્છલા ઉર્ફે લાલો પરબત વરુની ધરપકડ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW