HomeGujaratઈશા અંબાણીને રિલાયન્સ ગ્રુપ ની આ જવાબદારી

ઈશા અંબાણીને રિલાયન્સ ગ્રુપ ની આ જવાબદારી

મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણીને રિલાયન્સ રિટેલની કમાન સોંપવામાં આવી રહી છે. તે રિટેલ બિઝનેસના ચેરમેન હશે. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં આ દાવો કરવામાં આવ્યો છે. બે દિવસ પહેલા 27 જૂને Jioની બોર્ડ મીટિંગમાં Jio Infocomm Ltdના બોર્ડ દ્વારા આકાશ અંબાણીને ચેરમેન બનાવવામાં આવ્યા હતા.

દેશની સૌથી મોટી ટેલિકોમ ઓપરેટર રિલાયન્સ જિયોના બોર્ડમાં મોટા ફેરફારો થયા છે. મુકેશ અંબાણીએ કંપનીના ડિરેક્ટર પદેથી રાજીનામું આપી દીધું છે અને તેમના પુત્ર આકાશ અંબાણીને ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે હવે ઈશા અંબાણીને પણ મોટી જવાબદારી મળી શકે છે. ઈશાને રિલાયન્સ રિટેલની કમાન મળી શકે છે. હવે કંપનીમાં બીજા કયા મોટા ફેરફારો અને જાહેરાતો થઈ શકે છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW