HomeGujaratCentral Gujaratઅમદાવાદ અને રાજકોટ રાજ્યના સૌથી ગરમ શહેર, હજુ ગરમી અકડાવશે

અમદાવાદ અને રાજકોટ રાજ્યના સૌથી ગરમ શહેર, હજુ ગરમી અકડાવશે

છેલ્લા બે દિવસથી ગરમીમાંથી થોડી રાહત મેળવનાર આમદવાસીઓએ ગુરુવારથી ગરમીમાં વધુ શેકાવવા તૈયારી કરી લેવી જોઈએ પારો વધુ ઊંચે જવાની પૂરી શક્યતા હાલ સેવાઇ રહી છે.

રવિવારે, અમદાવાદ અને રાજકોટ રાજ્યના સૌથી ગરમ સ્થળો હતા અને બંનેમાં મહત્તમ તાપમાન 43.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.43.3 ડિગ્રી સેલ્સિયસ સાથે સુરેન્દ્રનગર ત્રીજા સ્થાને અને 43 ડિગ્રી સેલ્સિયસ સાથે ગાંધીનગર ત્રીજા ક્રમે હતું.છેલ્લા બે દિવસમાં પવનની દિશામાં ફેરફારને કારણે અરબી સમુદ્ર પર દક્ષિણ-પશ્ચિમ દિશામાંથી ભેજયુક્ત પવન ફૂંકાયો હતો. જેના કારણે ગુજરાતમાં તાપમાનમાં બે ડિગ્રીનો ઘટાડો થયો હતો. ભારતીય હવામાન વિભાગ એ કહ્યું કે આગામી ત્રણ દિવસમાં તાપમાનમાં કોઈ ફેરફાર જોવા નહીં મળે પરંતુ તે પછી તે 2 થી 3 ડિગ્રી સુધી વધશે.

ભારતીય હવામાન વિભાગ એ કહ્યું કે આગામી ત્રણ દિવસમાં તાપમાનમાં કોઈ ફેરફાર જોવા નહીં મળે પરંતુ તે પછી તે 2 થી 3 ડિગ્રી સુધી વધશે.રાજ્યમાં આગામી પખવાડિયામાં ગરમીમાંથી રાહત મળવાની કોઈ આશા નથી.IMD એ આ વર્ષે કેરળમાં સામાન્ય 1 જૂનને બદલે 27 મેથી ચોમાસું વહેલું શરૂ થવાની આગાહી કરી હોવા છતાં પણ વરસાદની શક્યતા નથી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW