HomeGujaratઅક્ષય કુમાર બીજી વખત કોવિડ પોઝિટિવ, નહિ જાય કાન્સ ફેસ્ટિવલમાં

અક્ષય કુમાર બીજી વખત કોવિડ પોઝિટિવ, નહિ જાય કાન્સ ફેસ્ટિવલમાં

બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર કોરોના સંક્રમિત થઈ ગયો છે. આ વાતની જાણકારી અભિનેતાએ પોતાના ટ્વિટર હેન્ડલ દ્વારા આપી છે. આ વખતે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ભારતને સન્માનિત દેશ તરીકે આમંત્રણ આપવામાં આવ્યું છે, તેથી અક્ષય કુમાર કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર સાથે ભારતીય પ્રતિનિધિમંડળ તરીકે કાન્સ ફેસ્ટિવલમાં ભાગ લેવા જવાનો હતો.

આ બીજી વખત છે જ્યારે અક્ષય કોરોના પોઝિટિવ આવ્યો છે. અગાઉ, રામ સેતુના શૂટિંગ દરમિયાન અભિનેતા અને ક્રૂના ઘણા લોકો કોરોના પોઝિટિવ આવ્યા હતા, ત્યાર બાદ શૂટિંગ રોકાઇ ગયું હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW