HomeGujaratમોરબી જીલ્લામાં શનિવારે માત્ર 06 દર્દી કોરોના પોઝીટીવ,એક્ટીવ કેસ 43

મોરબી જીલ્લામાં શનિવારે માત્ર 06 દર્દી કોરોના પોઝીટીવ,એક્ટીવ કેસ 43

મોરબી જીલ્લામાં કોરોનાના કેસ સાવ નહિવત થઇ જતા 962 દદીના રીપોર્ટ થયા હતા જેમાંથી માત્ર 06 દર્દી જ કોરોના પોઝીટીવ આવ્યા હતા જેમાં મોરબી ગ્રામ્યમાં 2 ટંકારામાં ૩ અને માળિયામાં 1 કેસ આવ્યા હતા. બીજી તરફ 15 દર્દી સ્વસ્થ થયા હતા આ 15 દર્દીમાં મોરબીમાં 10,વાંકાનેર અને ટંકારા 2-2 જયારે માળિયા એક દર્દી સ્વસ્થ થયા મોરબી જીલ્લામાં આજ દિન સુધીમાં 5,01,483 દર્દીના આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાંથી 10728 પોઝીટીવ આવ્યા હતા જેમાંથી 10,336 દર્દી સાજા થયા હતા જયારે 95 દર્દીના સતાવાર મોત થયા હતા જયરે 43 હજુ કોરોના પોઝીટીવ છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW