HomeGujaratહળવદમાં પીજીવીએસએલ કચેરીમાંથી તસ્કરો સીલ કરેલ વીજ મીટર ચોરી ગયા,

હળવદમાં પીજીવીએસએલ કચેરીમાંથી તસ્કરો સીલ કરેલ વીજ મીટર ચોરી ગયા,

હળવદમાં આવેલ પીજીવીસીએલની નાયબ કાર્યપાલક કચેરી દ્વારા ઈગોરાળા ગામમાં આવેલ એક રેતીના એક વોશ પ્લાન્ટમાં દરોડો પાડી વીજ ચોરી પકડી પાડી હતી અને તેનું મીટર સીલ કરી ઈજનેર કચેરીના સ્ટોર રૂમમાં રાખ્યું હતું અને લેબોરેટરીમાં ટેસ્ટીંગ માટે રાખવામાં આવ્યું હતું જોકે આ મીટર બે દિવસ પહેલા અજાણ્યા શખ્સો ચોરી કરી લઇ ગયા હતા મીટર ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઈ હતી. બનાવ અંગે હળવદ તાલુકા પોલીસ મથકમાં નાયબ કાર્યપાલક ઈજનેર રાકેશભાઈ ભગુભાઈ પટેલે બે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોધાવી છે.

જુઓ પીજીવીસીએલમાંથી મીટર ચોરીની ઘટનાનો સીસીટીવી ફૂટેજ

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW