અમદાવાદ હેડલાઈન્સ
સેલ્ફ ટેસ્ટ કિટનું વેચાણ વધ્યું, એક દિવસમાં 15000 કિટનું વેચાણ
ફાર્મસીના વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત દર્દીને પ્રાથમિક સારવાર આપશે, રાજ્યભરમાં સેવા આપવા ફાર્મસી કાઉન્સિલની તૈયારી
અમદાવાદમાં રખડતાં ઢોર પકડવા ગયેલી ટીમે ચેનપુર વિસ્તારમાંથી માત્ર 3 ગાયો પકડી
ત્રણ દિવસમાં સિંગતેલમાં 15 નો અને કપાસિયા તેલમાં 35 રૂપિયાનો વધારો ઝીંકાયો
બોરસદના ઠક્કર ખમણ પરિવારની પરિણીતાની પતિએ જ હત્યા કર્યાનું ખૂલ્યું, પતિએ કરી હતી હત્યા
હવાઈ યાત્રાઃ ડોમેસ્ટિક પ્રવાસીઓને હવેથી માત્ર એક જ હેન્ડ બેગ લઈ જવાની પરવાનગી,
ભીડ અને સુરક્ષાની અન્ય મુશ્કેલીઓને દૂર કરવા,એરપોર્ટ સ્ક્રીનિંગ પોઈન્ટ પરના ભારણને ઘટાડવાના હેતુથી લેવામાં આવ્યો

જો રાત્રી કર્ફ્યૂનો અમલ નહીં થાય તો કાયદેસરની કાર્યવાહી થશેઃ આશિષ ભાટીયા
અમરાઈવાડીમાં ગેસનો બાટલો ફાટતા ત્રણ વ્યક્તિ ઈજાગ્રસ્ત
હાટકેશ્વરમાં એક્ટિવા લઈને જતાં દંપતીને ટ્રકે લીધા અડફેટે, મહિલાને કચડી નાંખતા મોત

