HomeGujaratમોરબીમાં વધુ 2 છાત્ર પોઝિટીવ જિલ્લામાં 11 વિધાર્થીઓ બન્યા શિકાર

મોરબીમાં વધુ 2 છાત્ર પોઝિટીવ જિલ્લામાં 11 વિધાર્થીઓ બન્યા શિકાર

મોરબીમાં કૂદકે ભૂસકે વધી રહેલા કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે ખાસ કરીને વિધાર્થીઓ પણ તેનો ભોગ બની રહ્યા છે. જિલ્લામાં આજ દિન સુધીમાં 9 વિદ્યાર્થીઓ અને બે વર્ષની બાળકી કોરોનાના ભોગ બન્યા હતા ત્યાં ગત રવિવારે વધુ 3 કેસ પોઝિટિવ આવ્યા હતા આ 3 પોઝિટીવ કેસમાં 2 નવયુગ વિધાલયમાં બે વિધાર્થીઓના કોરોના પોઝિટિવ આવ્યા હતા.

મોરબી જિલ્લામાં વિદ્યાર્થીઓને કોરોનાથી બચાવવા વેકસીન આપવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પ્રથમ દિવસે જિલ્લાની 235 વેકસીન સેન્ટર પર વેકસીન આપવાની કામગીરી શરૂ થઈ ચૂકી છે. અલગ અલગ શાળામાં હાલ વેકસીન આપવાની કામગીરી ચાલી રહી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,450SubscribersSubscribe

TRENDING NOW