HomeGujaratભાજપના ધારાસભ્ય પરસોતમ સાબરિયાના પત્ની ત્રાજપર ગ્રામ પંચાયતમાં હાર્યા

ભાજપના ધારાસભ્ય પરસોતમ સાબરિયાના પત્ની ત્રાજપર ગ્રામ પંચાયતમાં હાર્યા

મોરબી શહેરની ભાગોળે આવેલ ત્રાજપર ગ્રામ પંચાયતમાં ગત ટર્મમાં સરપંચ પદેથી વિજેતા બન્યા બાદ પાચ વર્ષ સુધી ભાજપના ધ્રાંગધ્રા હળવદ બેઠકના ધારાસભ્ય પરસોતમ સાબરીયાના પત્ની જસુબેન પરસોતમ સાબરિયા સર પંચ પડે રહ્વયા હતા અને આ ચૂંટણીમાં જંગમાં પણ જસુબેન સાબરીય ઝંપલાવ્યુ હતું જોકે આ વખતે તેમણે ચુંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો અને સામે પક્ષે ઉભા રહેલા જયંતીભાઈ માધુભાઈ વરાણીયા 228 મતથી વિજેતા બન્યા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW