HomeGujaratમોરબીના સોલંકીનગરમાં ક્રિકેટ બેટ વડે યુવક પર હુમલો, બે સામે ફરિયાદ

મોરબીના સોલંકીનગરમાં ક્રિકેટ બેટ વડે યુવક પર હુમલો, બે સામે ફરિયાદ

મોરબીના સોલંકીનગર (ઝીંઝુડા) વિસ્તારમાં રહેતા અશોકભાઈ લક્ષ્મણભાઈ અખીયાણીએ બે અજાણ્યા શખ્સો સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

નોંધાયેલી ફરિયાદ મુજબ આરોપીઓએ હાથમાં રહેલા ક્રિકેટ બેટથી અશોકભાઈ પર હુમલો કરી તેમને મોટરસાયકલ પરથી નીચે પાડી દીધા હતા. બાદમાં બેટ વડે માર મારી ગાળો આપતાં હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ફરિયાદના આધારે મોરબી તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ તથા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW