HomeGujaratમોરબીના ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળ આવતા નીચેના વિસ્તારોમાં આવતીકાલે વીજકાપ રહેશે

મોરબીના ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળ આવતા નીચેના વિસ્તારોમાં આવતીકાલે વીજકાપ રહેશે

મોરબી ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળ તારીખ 18 ફેબ્રુઆરી બુધવારના રોજ મેન્ટેનન્સ કામગીરીને પગલે કેરાળા જેજીવાય, રાજા, એરીકોન ઇન્ડસ્ટ્રીઝ ફીડરમાં સવારે 9:00 થી સાંજના 06:00 વાગે સુધી વીજ પુરવઠો બંધ રહેશે.

આ ફીડરમાં આવતા હરીપર, કેરાળા ગામ તેમજ સદર ફીડરમાં આવતા તમામ રહેણાંક, વાણિજ્ય તેમજ ઔદ્યોગિક વીજજોડાણોમાં પણ વીજકાપ રહેશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW