HomeGujaratમાળીયા-જામનગર હાઈવે પર ટ્રક ચાલકે બાઈકને હડફેટે લેતા બાઈક ચાલકનું મોત

માળીયા-જામનગર હાઈવે પર ટ્રક ચાલકે બાઈકને હડફેટે લેતા બાઈક ચાલકનું મોત

માળીયા-જામનગર હાઈવે રોડ પર ચાચાવદરડા ગામ નજીક ગત તા.05/01/2026ના રોજ GJ-10-TY-0063 નંબરના ટ્રક ચાલકે તેનો ટ્રક પુરઝડપે બેદરકારીથી મનુષ્યની જીંદગી ઝોખમાય તે રીતે ગફલત ભરી રીતે ચલાવી ચાચાવદરડા ગામ નજીક આવેલ વરદાઇ કારખાનાની સામે વળાંકમા આવતા હેમેન્દ્રસીંહ જાડેજાના દિકરા દુષ્યંતસીંહને તેના રજી નં- GJ-10-DP-0258 વાળા બાઈક સાથે અથડાવી દઇ રોડ ઉપર પાડી દેતા શરીરે તથા માથાના ભાગે ગંભીર ઇજા પહોચતા તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસે ફરિયાદ આધારે આરોપી સામે ગુનો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW