HomeGujaratમોરબીના લખધીરપુર રોડ પર ઓરડીમાંથી વિદેશી દારૂની 79 બોટલ સાથે એક શખ્સની...

મોરબીના લખધીરપુર રોડ પર ઓરડીમાંથી વિદેશી દારૂની 79 બોટલ સાથે એક શખ્સની ધરપકડ

મોરબી: શહેરના બી-ડિવિઝન પોલીસ મથકના સર્વેલન્સ સ્ટાફે બાતમીને આધારે લગધીરપુર રોડ પર મોટી કાર્યવાહી કરી છે. વૈભવ હોટલ સામે આવેલ કેલવી પ્લાજામાં એક બિનવારસી ઓરડીમાં છુપાવવામાં આવેલી વિદેશી દારૂની 79 બોટલો પોલીસે કબજે કરી છે. આ જથ્થાની કુલ કિંમત રૂ.2,54,435 આંકવામાં આવી છે. સ્થળ પરથી પોલીસે મૂળ કચ્છના માંડવીના વતની દિવ્યરાજસિંહ વિક્રમસિંહ જાડેજા (ઉ.વ.32) નામના શખ્સને ઝડપી પાડી પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW