HomeGujaratછેલ્લા 14 માસથી વચગાળાના જામીન પર ફરાર આરોપી હળવદમાંથી ઝડપાયો

છેલ્લા 14 માસથી વચગાળાના જામીન પર ફરાર આરોપી હળવદમાંથી ઝડપાયો

મોરબી સબ જેલના કાચા કામના કેદી દિવ્યરાજસિંહ ઉર્ફે લક્કી નરેન્દ્રસિંહ રાઠોડ તા.28/08/2024ના રોજ દીન-3ના વચગાળાના જામીન રજા ઉપર જેલ મુક્ત થયેલ જેને મોરબી જેલ ખાતે તા. 01/09/2024નારોજ હાજર થવાનું હોય પરંતુ આરોપી વચગાળાના જામીન પરથી ફરાર થઇ ગયેલ હોય જે કેદી દિવ્યરાજસિંહ ઉર્ફે લક્કી નરેન્દ્રસિંહ રાઠોડ રહે. મધ્યપ્રદેશ વાળાને ખાનગી બાતમી આધારે હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મળી આવતા પકડી પાડી મોરબી સબ જેલ હવાલે કરવામાં આવેલ.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW