HomeGujaratમોરબીના ઔધોગિક પેટા વિભાગ હેઠળ આવતા વિસ્તારોમાં આવતીકાલે વીજકાપ રહેશે

મોરબીના ઔધોગિક પેટા વિભાગ હેઠળ આવતા વિસ્તારોમાં આવતીકાલે વીજકાપ રહેશે

મોરબીના ઔધોગિક પેટા વિભાગ હેઠળ આવતા નીચેના વિસ્તારોમાં તા.- 23/11/2025 રવિવારના રોજ વિજપુરવઠો મેઇન્ટનન્સ કરવાની કામગીરી માટે બંધ રાખવામાં આવશે.

જેમાં માઇક્રોન ઇન્ડ. અને એજે ભારત ઇન્ડ. ફીડરમાં સવારે 8:00 થી સાંજે 06:00 વાગ્યા સુધી પાવર બંધ રહેશે. આ ફીડરમાં હાઇવે ઉપર આવતા કોમ્પ્લેક્ષોમાં તેમજ તમામ વાણિજ્ય ,ઔદ્યોગીક (એચ.ટી), વીજજોડાણોમાં વીજ પુરવઠો બંધ રહેશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,540SubscribersSubscribe

TRENDING NOW