HomeGujaratઆગાખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ અંતર્ગત સંસ્થા દ્વારા તાલીમાર્થીઓને સર્ટિફિકેટ નું વિતરણ કરાયું

આગાખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ અંતર્ગત સંસ્થા દ્વારા તાલીમાર્થીઓને સર્ટિફિકેટ નું વિતરણ કરાયું

વાંકાનેરમાં આવેલા એક કે આર એમ એસ પી સંસ્થા દ્વારા અમલીકૃત યુવા જંકશન પ્રોજેક્ટ અંતર્ગત સર્ટિફિકેટ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સૌથી વધુ તાલીમાર્થીઓને સર્ટિફિકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે મુખ્ય મહેમાન વૈશાલી બા બાળ વિકાસ યોજનાના અધિકારી, એચ એન દોશી આર્ટસ કોલેજના પ્રોફેસર જાની, ઓપરેશન મેનેજર ઇમરાન ભાઈ, જેન્ડર સ્પેશિયાલિસ્ટ રાજદીપ ભાઈ, મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારી તેજલબા ગઢવી હિરેનભાઈ તેમજ અન્ય મહાનુભાવોએ હાજરી આપી હતી. કાર્યક્રમની સફળ બનાવવા યુવા જંકશન ટીમ વાંકાનેર તથા વાંકાનેર ક્લસ્ટર ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW