HomeGujaratમોરબી શહેર પેટા-02 વિભાગ હેઠળ આવતા નીચેના વિસ્તારોમાં વીજકાપ રહેશે

મોરબી શહેર પેટા-02 વિભાગ હેઠળ આવતા નીચેના વિસ્તારોમાં વીજકાપ રહેશે

મોરબી શહેર પેટા-02 વિભાગ હેઠળ આવતા નીચેના વિસ્તારોમાં તા.20/11/2025 ગુરુવારના રોજ વિજપુરવઠો મેન્ટેનન્સને લીધે સવારે 7 થી બપોરે 2 વાગ્યા સુધી બંધ રાખવામાં આવશે.

ચિત્રકૂટ ફીડર:- જેમાં નવી જૂની રેલવે કોલોની, અંબિકા રોડ, માધાપર, મહેન્દ્રપરા, અંબિકા રોડ, સ્ટેશન રોડ, તખ્તસિંહજી રોડ, રાવલ શેરી, કુંભાર શેરી, મંગલભુવન, રોહીદાસ પરા, ચાર ગોડાઉન વિગેરે વિસ્તાર તથા આસપાસના વિસ્તારોમાં વીજકાપ રહેશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,540SubscribersSubscribe

TRENDING NOW