HomeGujaratહળવદના સુસવાવ ગામે આવેલ નર્મદા કેનાલ પરથી છ ઇલેક્ટ્રીક મોટરની ચોરી

હળવદના સુસવાવ ગામે આવેલ નર્મદા કેનાલ પરથી છ ઇલેક્ટ્રીક મોટરની ચોરી

હળવદના ઇશ્વરનગર ગામે રહેતા લાલજીભાઈ પ્રેમજીભાઈ માકાસણા નામના ખેડૂતે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ફરીયાદી તથા અન્ય ખેડુતની સુસવાવ ગામની સીમમા આવેલ કેનાલમાં રાખેલ અલગ-અલગ હોર્સ પાવરની ઇલેક્ટ્રીક મોટરો (દેડકા) નંગ કુલ-06 જેની કુલ કિ.રૂ. 1,15,000 જેટલાની કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ ગયા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW