HomeGujaratમોરબી-વાંકાનેર હાઈવે રોડ ઉપર બાઈક સ્લીપ થઈ જતા યુવાનનું મોત

મોરબી-વાંકાનેર હાઈવે રોડ ઉપર બાઈક સ્લીપ થઈ જતા યુવાનનું મોત

મોરબી-વાંકાનેર હાઈવે રોડ લાલપર ગામ પાસે રોડ ઉપર રાજકુમાર રામપ્રસાદ વર્મા નામનો યુવાન તેનું GJ-10-CL-0867 નંબરનું બાઈક પુરઝડપે અને બેદરકારીથી ચાલાવતા બાઈક સ્લીપ થઈ જતા યુવાન બાઈક સાથે નિચે પડી જતા માથાના ભાગે ગંભીર ઈજા થતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડી ગયા હતા. જ્યાં ચાલુ સારવાર દરમ્યાન તે યુવાનનું મોત નીપજ્યું હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW