વાંકાનેર શહેરના લક્ષ્મીપરા વિસ્તાર માં રહેતા હનીફભાઇ ગનીભાઇ ચોહાણ નામના 37 વર્ષીય યુવાનને તેની પત્ની સાથે અવાર નવાર કોઈ બાબતે બોલાચાલી થતી હતી અને લાંબા સમય થી ચાલતા ઘર કંકાસથી કંટાળી હનીફભાઇએ પોતાની જાતેથી ઘરના રૂમમા પંખા સાથે ચુંદળીથી ગળે ફાસો ખાઈ લીધો હતો જે બાદ ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો


