હળવદના મનસુખભાઈ પુંજાભાઈ રાઠોડના કુટુંબી ભાઇએ આ કામના આરોપી અમન હસમુખ પરમારે વિરૂધ્ધ અગાઉ ફરીયાદ કરેલ હોય જેનુ મન દુખ રાખી દીનેશભાઇ ને ધોકા વતી માર મારેલ જે બાબતે મનસુખભાઈ તથા અન્ય લોકો સમજાવવા જતા આરોપીએ રાકેશભાઇ મનસુખભાઇ રાઠોડ ને છરી વતી પીઠના ડાબા ભાગે ગંભીર ઇજા કરી તેમજ આરોપી નં. ૨ નાએ સાહેદ બુટાભાઇ જીવાભાઇ રાઠોડને છરી વતી પીઠના વચ્ચેના ભાગે તથા ડાબા હાથના કાંડાના ભાગે ઇજા કરી તથા આરોપી નં.૩ નાએ સાહેદોને ઢીંકા પાટુનો માર મારી તથા તમામ આરોપીઓએ ફરી તથા સાહેદોને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ બનાવમાં હળવદ પોલીસ


