HomeGujaratમોરબીની રવીરાજ ચોકડી પાસે આવેલા બંધ ભરડીયાના ગ્રાઉન્ડમાંથી વિદેશી દારૂ-બીયરનો જથ્થો પકડાયો

મોરબીની રવીરાજ ચોકડી પાસે આવેલા બંધ ભરડીયાના ગ્રાઉન્ડમાંથી વિદેશી દારૂ-બીયરનો જથ્થો પકડાયો

મોરબી એલસીબી અને પેરોલ ફર્લો સ્કવોડને ખાનગીરાહે બાતમી મળી હતી કે, સુરેશ મારવાડીએ તેના અન્ય માણસો સાથે મળી રવીરાજ ચોકડી પાસે આવેલ જુના સાદુળકા જવાના રસ્તે બંધ ભરડીયાના ખુલ્લા ગ્રાઉન્ડમાં બહારથી ઇંગ્લીશ દારૂનો જથ્થો ઉતારેલ છે, તેવી ચોક્ક્સ મળેલ બાતમીના આધારે એલ.સી.બી./પેરોલ ફર્લો સ્ટાફે તે સ્થળે રેઇડ કરતા ત્યાંથી ઇંગ્લીશ દારૂ/બિયરનો જથ્થો મળી કિ.રૂ. 8,80,800નો મુદામાલ પોલીસે પકડી આરોપી સુરેશ મારવાડી અને તેની સાથેના અન્ય બે માણસો વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનાની નોધ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW