HomeGujaratમોરબીમાં આવતીકાલે હરિપર જેજીવાય ફીડરમાં આવતા વિસ્તારોમાં વીજકાપ રહેશે

મોરબીમાં આવતીકાલે હરિપર જેજીવાય ફીડરમાં આવતા વિસ્તારોમાં વીજકાપ રહેશે

મોરબી ઔધોગિક પેટા વિભાગ હેઠળ તારીખ 03/09/2025 બુધવાર ના રોજ નીચેના વિસ્તારો માં વિજપુરવઠો મેઇન્ટનન્સ ની કામગીરી માટે બંધ રાખવાનો હોઈ તે માટે જરુરી પ્રેસનોટ આપવા વિનતી.

(1)હરિપર જેજીવાય ફીડર સવારે 8:00 થી બપોરે 03:00 વાગ્યા સુધી વાગ્યા સુધી બંધ રહેશે.

ઉપર મુજબના ફીડર માં આવતા ગામો જુના સાદુળકા, નવા સાદુળકા ,લક્ષ્મીનગર, ભરત નગર તેમજ તમામ રહેણાંક, વાણિજ્ય ,ઔદ્યોગીક (એચ.ટી), વીજજોડાણો માં વીજ પુરવઠો બંધ રહેશે. તથા

(2)ઓએસીસ ઇન્ડ. ફીડર સવારે 8:00 થી સાંજ ના 5:00 વાગ્યા સુધી વાગ્યા સુધી બંધ રહેશે.

ઉપર મુજબના ફીડર માં આવતી સોસાયટી જય ગણેશ નગર તેમજ તમામ રહેણાંક, વાણિજ્ય ,ઔદ્યોગીક (એચ.ટી), વીજજોડાણો માં વીજ પુરવઠો બંધ રહેશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW