HomeGujaratહળવદના ઈશનપુર ગામે સ્વીફટ કારમાંથી દારૂ બીયરનો જથ્થો ઝડપાયા

હળવદના ઈશનપુર ગામે સ્વીફટ કારમાંથી દારૂ બીયરનો જથ્થો ઝડપાયા

હળવદ પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીના આધારે હળવદના જુના ઈશનપુર ગામે રેડ કરી હતી. જ્યાં એક મારૂતી સુઝુકી સ્વીફટ કારમાંથી વિદેશી દારૂની 24 બોટલો, 251 બીયર ટીન કુલ રૂ. 1,44,680 અને 1 મોબાઈલ ફોન તેમજ કાર સહિત કુલ રૂ. 4,94,680નો મળેલ મુદામાલ પોલીસે કબ્જે કરી આરોપી અંકિત નરેન્દ્રભાઈ રામાવતને પકડી લઇ તેની સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW