HomeGujaratમાળિયાના બગસરા ગામેથી ત્રણ જુગારી ઝડપાયા

માળિયાના બગસરા ગામેથી ત્રણ જુગારી ઝડપાયા

માળીયા પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીના આધારે માળિયાના બગસરા ગામે રેડ કરી હતી. જ્યાં મેલડી માતાજીના મંદિર નજીક જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા વિપુલભાઈ મનજીભાઈ પીપળીયા, જયેશભાઇ ઉર્ફે છગન હિરાભાઇ પીપળીયા અને પ્રેમજીભાઈ ઉર્ફે ગડો બાબુભાઈ પીપળીયાને રોકડ રૂ. 1900ના મુદામાલ સાથે ઝડપી લઇ પોલીસે આરોપીઓ વિરુદ્ધ જુગારધારા એક્ટ હેઠળ ગુનાની નોધ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW