HomeGujaratમોરબીના આમરણ ગામે જુગાર રમતા આઠ જુગારીઓ ઝડપાયા

મોરબીના આમરણ ગામે જુગાર રમતા આઠ જુગારીઓ ઝડપાયા

મોરબી એલસીબી ટીમને મળેલ બાતમીના આધારે મોરબીના આમરણ ગામે રેડ કરી હતી. આમરણ ગામે દેવીપૂજક વાસમાં જુગાર રમતા જીવરાજભાઈ પવનભાઈ થારુકીયા, બહાદુરભાઈ પવનભાઈ થારુકીયા, દિનેશભાઇ ભલુભાઈ થારુકીયા, મનીષભાઈ અણંદાભાઈ થારુકીયા, સંજયભાઈ બટુકભાઇ થારુકીયા, કમલેશભાઈ વસંતભાઈ થારુકીયા, સતીશભાઈ મહેશભાઈ થારુકીયા અને રાહુલભાઈ ચમનભાઈ થારુકીયા નામના આઠ શખ્સોને રોકડ રૂ. 44,650ના મળેલ મુદામાલ સાથે પોલીસે ઝડપી લઇ તે જુગારીઓ વિરુદ્ધ ગુનો નોધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW