HomeGujaratમાળિયામાં જામગરી બંદુક સાથે એક શખ્સ ઝડપાયો

માળિયામાં જામગરી બંદુક સાથે એક શખ્સ ઝડપાયો

માળીયા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન માળીયા મીંયાણા વિસ્તારના ગુલાબડી જવાના રોડ પરથી આરોપી સદામભાઇ કાસમભાઈ ભટ્ટી શંકાસ્પદ રીતે આટાફેરા કરતો હોઇ જેથી આરોપીની ઝડતી કરતા તેની પાસેથી દેશી બનાવટની જામગરી બંદુક મળી આવેલ જે હથીયાર નંગ-1 કિ.રૂ. 2000ના સાથે મળી આવતા પોલીસે આરોપી વિરૂદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW