HomeGujaratમોરબીના ઔધોગિક પેટા વિભાગ હેઠળ આવતા વિસ્તારોમાં આવતીકાલના રોજ વીજકાપ રહેશે

મોરબીના ઔધોગિક પેટા વિભાગ હેઠળ આવતા વિસ્તારોમાં આવતીકાલના રોજ વીજકાપ રહેશે

મોરબીના ઔધોગિક પેટા વિભાગ હેઠળ આવતા નીચેના વિસ્તારોમાં મેઈન્ટેનન્સની કામગીરીને લીધે આવતીકાલના રોજ વીજપુરવઠો બંધ રહેશે. જેમાં જીલોમ ઇન્ડસ્ટ્રીઝ ફીડરમાં સવારે 8 થી સાંજના 6 વાગ્યા સુધી વીજકાપ રહેશે તેમજ આ  ફીડરમાં આવતા તમામ વાણીજ્ય તેમજ ઔધોગિક વીજજોડાણોમાં વીજ પુરવઠો બંધ રહેશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW