HomeGujaratવાંકાનેરના જાલીડાની સીમમાંથી પોલીસે 14. 97 લાખનો વિદેશી દારૂ બિનવારસી હાલતમાં પકડાયો

વાંકાનેરના જાલીડાની સીમમાંથી પોલીસે 14. 97 લાખનો વિદેશી દારૂ બિનવારસી હાલતમાં પકડાયો

વાંકાનેર તાલુકાના જાલીડા ગામની સીમમાં તળિયું તળાવ તરીકે જાણીતી જગ્યામાં બિન વારસી હાલતમાં મોટા પાયે વિદેશી દારૂ છુપાવેલ હોવાની બાતમી આધારે વાંકાનેર તાલુકા પોલીસે દરોડો પાડ્યો હતો અને જુના વસુંધરા જવાના રસ્તે ઠાઠર ગૌચર ની જગ્યામાં બાવળની જાળીમાં દરોડો પાડ્યો હતો અને 14.97 લાખની કિમતનો 1152 બોટલ વિદેશી દારૂ બિનવારસી હાલતમાં પકડી પાડ્યો હતો બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ  ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW