HomeGujaratમોરબીના નવલખી રોડ પર ટ્રેન નીચે ઝંપલાવી અજાણ્યા યુવકનો આપઘાત

મોરબીના નવલખી રોડ પર ટ્રેન નીચે ઝંપલાવી અજાણ્યા યુવકનો આપઘાત

મોરબીથી નવલખી તરફ જતા રેલ્વે ટ્રેક પર નવલખી રોડ પર આવેલ બહુચર ફાર્મની સામે આજે એક અજાણ્યા યુવક ટ્રેન નીચે ઝંપલાવ્યું હતુ ઘટનાને પગલે યુવકનું ઘટના સ્થળે મોત થઇ ગયું હતું અને શરીરના પણ અલગ અલગ ટુંકડા થઇ ગયા હતા, બનાવ બાદ ટ્રેન થોડી વાર માટે ઉભી રહી ગઈ હતી  ઘટના બાદ મૃત દેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો બનાવ અંગેની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોચી હતી મૃતકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW