HomeGujaratમાળિયાના વવાણીયા ગામેથી 180 બોટલ વિદેશી દારૂ સાથે એક શખ્સ પકડાયો, એક...

માળિયાના વવાણીયા ગામેથી 180 બોટલ વિદેશી દારૂ સાથે એક શખ્સ પકડાયો, એક ફરાર

માળીયા પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી કે, માળિયાના વવાણીયા ગામના રહિશ કિશનભાઇ આયદાનભાઇ બોરીચાએ પોતાના કબ્જા ભોગવટાવાળા વાડાની ઓરડીમાં ગેરકાયદેસર રીતે ઇંગ્લીશ દારૂનો જથ્થો રાખેલ છે તેવી ચોક્કસ બાતમી મળેલ જે બાતમીના આધારે પોલીસ દ્વારા તે સ્થળે રેડ કરતા આરોપીના કબ્જા ભોગવટામાંથી વિદેશી દારૂની બોટલ નંગ-180 કુલ રૂ.- 2,52,000 અને 1 મોબાઇલ ફોન મળી કુલ રૂ.- 2,62,000ના મુદામાલ સાથે આરોપી કિશનભાઇ આયદાનભાઇ બોરીચા રહે. મોરબીવાળાને ઝડપી પાડી પુછપરછ કરતા અન્ય એક શખ્સ શક્તિભાઈ બોરીચા રહે.‌ મોરબીવાળાનું નામ સામે આવ્યું હતું. પોલીસે બંને આરોપી વિરૂદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનાની નોધ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW